STORYMIRROR

Hiral Hemang Thakrar

Others Romance

2  

Hiral Hemang Thakrar

Others Romance

પૂરક

પૂરક

1 min
2.2K


હું ચંચળ છું  એ ધીર ગંભીર છે,
અમે એકબીજાનાં પૂરક છીએ.

હું બોલકી છું એ શાંત છે,
અમે એકબીજાનાં પૂરક છીએ. 

હું સ્વપ્નમાં રાચુએ હકીકતને જીવે છે,
અમે એકબીજાનાં પૂરક છીએ. 

મારે મુકત મને વિહરવું છે;
એ મને ખુલ્લુ આકાશ આપે છે. 

અમે એકબીજાનાં પૂરક છીએ.
હસીએ રડીએ સદા સાથે રહીએ.

અમે એકબીજાનાં પૂરક છીએ.
જયાં સુધી છે આ જીવન સદા સાથે રહીએ,
અમે એકબીજાના પૂરક છીએ.


Rate this content
Log in