STORYMIRROR

Rekha Shukla

Others

3  

Rekha Shukla

Others

પટરાણી

પટરાણી

1 min
137

આંખેથી ટપક્યાં ઝરમરીયાં આ મીઠા પાણી

નજરૂં શોધે દૈદેને તારી કોઈ એકાદ તો એંધાણી,


ગગરિયાં છલકી જોબન મલકી બોલીયે રંગાણી

પગેરૂં શોધું જો દૈદે તું કોઈ એકાદી રે એંધાણી,


પલપલ ડગમગી નયન બોલકી વાંચાળી

જલજલ વિંધશે અર્જુન બાણે થાવું રે પટરાણી,


વાંસળીનો ગુન્હો કરે ફરીયાદ કહે છું વિંધાણી

વાતુમાં કાઢો વાંક તો ક્યારેય ના છું સંધાણી,


સરયુ- તાપી નદીઓ રડીરડી છાપે થઈ ગવાણી

રોપ્યું વ્હાલે, એકાદ ટપલીયું કૂંપન થઈ ખોવાણી.


Rate this content
Log in