Alpa Shah
Others
કુદરતનું છે આવરણ
નામ એનું પર્યાવરણ.
કરતી રખોપા સૃષ્ટિ કેરા
ધબકાર શ્વસે એમાં ધરણીનાં.
પણ આજ તૂટયું છે
એનું વાતાવરણ.
રહ્યું નથી આજ એનું
સમતોલન, માનવ તેં તો
વિનાશ વેર્યો, નામ એનું
રાખ્યું વિકાસ.
વિકાસ મચાવે હાહાકાર
ખોયા ધરતીએ ધબકાર.
ચોમાસું
સંચિત
એકલો અટૂલો
મોતનો કસ
તારા વગર
ખુશી પામતો
મિત્ર વચન
શ્રદ્ધા
વ્યાયામ
કદર