STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

પરશુરામજી

પરશુરામજી

1 min
228

વિશ્વ સકળને અજવાળી દે એવી જયોતિ,

પરશુરામજી ધરતી ઉપર પ્રગટાવી જયોતિ,


પરશુરામજી નામ ધર્યું, હાથમાં ભાલો બરછી રે,

મિલ્કતમાં સકળ ભૂદેવ અણમોલ મોતી રે,


કોટી ચંદ્ર, કોટી સૂર્ય, અદભૂત તેજ દીસે રે,

વશવર્તે એ વિભૂતિને એવી એમની વાણી રે,


ભાવના વંદન કરે કોટી કોટી દિલથી રે,

પરશુરામ જયંતીની સૌને શુભેચ્છા રે,


પરશુરામજી મહાદેવનાં છઠ્ઠા અવતાર રે,

અજર, અમર આજે પણ હયાતીમાં રે.


Rate this content
Log in