Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

2  

Meena Mangarolia

Others

પ્રેમથી

પ્રેમથી

1 min
1.3K


તારા સપનામાં મને
આવવા તો દે એકવાર..
 
જીવન તારું સજાવીશ
હું મારા પ્રેમથી એકવાર..
 
શિયાળામાં હું ટાઢ લઈને આવીશ..
પણ તને શબ્દો મહી હૂંફ આપીશ એકવાર..
 
ઉનાળાની લૂ વરસતી ગરમીમાં હું આવીશ
તો હું તારી વરસોની તરસ છૂપાવીશ.. એકવાર..
 
વર્ષામાં હું ધોધમાર વાદળી થઈ આવીશ.
અને પ્રેમથી પલાળીશ તારા અંતરપટને.. એકવાર..
 
તને ગમતા મેઘધનૂષી રંગોને હું ધરતી પર લાવીશ 
અને તારા નયનોમાં સજાવીશ.. એકવાર..
 
પણ તારા સપનામાં એકવાર આવવા તો દે.. 
જીવન હું સજાવીશ મારા પ્રેમથી એકવાર.
 
 
 
 
 
 
 
 
 


Rate this content
Log in