પ્રેમપર્ણ
પ્રેમપર્ણ

1 min

183
હવા સંગ થઇ દોસ્તી
ને ઋતુ પ્રમાણે ઢળી ગયું
એક ડાળને પાનખર ગમી ગયું
હવા સંગ થઇ દોસ્તી
ને ઋતુ પ્રમાણે ઢળી ગયું
એક ડાળને પાનખર ગમી ગયું