Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manjula Bokade

Romance

3  

Manjula Bokade

Romance

પ્રેમમાં ટાઈમપાસ

પ્રેમમાં ટાઈમપાસ

1 min
196


વસંત આવીને પ્રણયની વાત જામી,

નવા નવા ડેની વણઝારા આવી,


પ્રેમી યુગલોને અવકાશમાં ઊડવા પાંખ આવી,

વસંતના વધામણા કરવા પ્રેમીની નાત આવી,


રોઝ ડે પર આપી રોઝ કરી પ્રણયની વાત,

પ્રપોઝ ડે પર પ્રપોઝ કરી કર્યો પ્રેમનો ઇઝહાર,


ટેડી આપી સાચા પ્રેમના પ્રતીકનું કર્યા માન સન્માન,

હું તારા સુખ-દુઃખમાં આપીશ હરદમ સાથ,


પ્રોમિસ ડે પર પ્રોમિસ કરું છું, બનીશ તારો પડછાયો,

જીવનના તડકા છાયા, ઉતાર ચડાવમાં બનીશ તારો સથવારો,


ડેની ઉજવણી કરી પ્રેમમાં ટાઇમપાસ પાસ કર્યા,

સહજતાથી દિલ તોડી બ્રેકઅપ નો મેસેજ કર્યો,


 ક્યાં ગયા એ તારા વચનો પ્રેમની દુહાઈ,

ક્યાં ગઈ તારા પ્રેમની સાચી સગાઈ,


મને દર્દ આપી તું સુખમાં પોઢી ગયો,

મારૂ હાર્ટ બ્રેક કરી બીજાનાં દિલમાં વસી ગયો,


ક્યારેક હતા એકબીજાના હમસફર,

હવે તો થઈ ગયા એકબીજાના માટે અજનબી,


તું તો બેવફાઈ કરી આગળ વધી ગયો,

પણ મારી વફાને તું આહત કરી ગયો.


Rate this content
Log in