પ્રેમ કે વહેમ
પ્રેમ કે વહેમ
1 min
467
મફતના મેસેજ કરીને
સેલફોનમાં વાતો કરીને
વોટ્સએપમાં વાયદા કરીને
ફેસબુકમાં ફોટા મુકીને
ચાર મિત્રોની મદદ લઇને
૧૦૦ રૂપિયાના બે હાર લઇને
કોર્ટમાં જઇ સહી કરીને
પછી આખા જગતને કહે અમે
લવ મેરેજ કર્યા છે
આવો ઉછીનો ને ઉધાર ભાગેલો
પ્રેમ કેટલો ચાલે ?
