પિંજર
પિંજર
1 min
13.6K
પિંજર પંખી આજ
ઊડી ગયુ.
એની મેના સાથ
ગાતું મીઠુ ગીતડું
આજ સૂનુ થઈ ગયુ.
ઊગ્યુ હતુ એના
બાગ માં ફુલ
જે વેલ લતા ને
વળગી રહયુ.
ભમરો ગૂન ગૂન
કરતો
કરે પતંગિયું
પમરાટ
પણ ફૂલ ફોરમ
ઊડી ગઈ
