Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavdeep Vaghela

Others

3  

Bhavdeep Vaghela

Others

ફૂલો કપાસનાં..

ફૂલો કપાસનાં..

1 min
5


ફૂલોમાં શ્રેષ્ઠ હોય છે ફૂલો કપાસના,

જિંદગીભર સાથે હોય છે ફૂલો કપાસના.


ગંભીર લાગે એવા જાણે કરતા હો ઉપાસના,

સફેદ રંગી સાદગીમાં સાધુ હો કૈલાસના.


જીવે છે ઘણા એવું કે, કેદી હો કારાવાસમાં,

પણ બંધનથી મુક્તિ આપે છે ફૂલો કપાસના.


દંભી બની ફરે છે લોક જે લિબાસમાં, 

અંતે એ વસ્ત્રો હોય છે ફૂલો કપાસના.


મંદિરથી મસાણ સુધી રાખી છે નામના, 

"બેદર્દ"ને ગમ્યા છે એથી ફૂલો કપાસના.


Rate this content
Log in