STORYMIRROR

Ramesh Bhatt

Others

3  

Ramesh Bhatt

Others

ફૂલની ફોરમ

ફૂલની ફોરમ

1 min
13.6K


એક ફૂલ દ્વારા ચેતવણી

'શરદી થાય ત્યારે

અહીંથી પસાર થનારને

ફોરમ ન સ્પર્શે

એ માટે

બાગની

કોઈ જવાબદારી નથી..

હા

શરદી મટી જાય

એવી મહેક

મફત માં મળશે

પણ

શરત એક જ છે કે

એને નાક હોવું જોઈએ.

અથવા

સુગંધની તલપ.


Rate this content
Log in