STORYMIRROR

chaudhari Jigar

Abstract Children Stories

3  

chaudhari Jigar

Abstract Children Stories

ફૂલ

ફૂલ

1 min
38

મારે ખીલેલું ફૂલ બનવું છે.

રંગેબીરંગી ફૂલ બનવું છે.


જાસુદનું ફૂલ બની ગણપતિની પૂજા કરવી છે.

આંકડાના ફૂલ બની હનુમાનજીના મંદિરએ જવું છે.


સૂર્યમુખી જેમ સૂરજ સાથે ફરવું છે.

કમળ ની જેમ તળાવમાં રહેવું છે.


સુગંધમાં મોગરાનું ફૂલ બનવું છે.

સુંદરતામાં ગુલાબનું ફૂલ બનવું છે.


સાંજે રાત રાણી જેમ ચમકવું છે.

મારે ખીલેલું ફૂલ બનવું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract