STORYMIRROR

Nirali Shah

Others

4  

Nirali Shah

Others

પદ્ય (તાન્કા)પોષણ કે શોષણ

પદ્ય (તાન્કા)પોષણ કે શોષણ

1 min
239


કેવી રીતે તું

કરી શકે શોષણ

મારા મનનું?

જ્યારે હું કરી રહી

છું પોષણ ઘરનું.

 

બધી જગ્યાએ

થઈ રહ્યું છે આજે

શોષણ સ્ત્રીનું,

 એ જ સ્ત્રી જે કરે છે

 પોષણ દરેકનું.

 

બાળ મજૂરી

એ છે એક પ્રકારે

બાળ શોષણ,

જેનું ખરેખર તો

જરૂરી છે પોષણ.

    

કામ કરે ને

મળે નહિ વેતન,

 શું તેને નહિ

કહી શકાય એક

પ્રકારનું શોષણ ?

     

આજે પોષણ

કરનાર જ કરી

રહ્યા શોષણ,

કળિયુગનું જ છે

આ સાચું નિરૂપણ.

#TravelDiaries


Rate this content
Log in