STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

*પડછાયો*

*પડછાયો*

1 min
290

મારો પડછાયો મારો પૂરક છે, 

મારા જીવનનો સુચક છે,


મારો પડછાયો મારો પરિવાર છે, 

મારો આધાર મારો પરિવાર છે,


મારો પડછાયો મારા હમરાહી છે, 

મારા દરેક કર્નોયો હમરાજ છે. 


પડછાયો ભાવનાનો સાક્ષી છે, 

સુખ દુઃખના સમયનો સાક્ષી છે. 


પડછાયો એ જીવનની વાસ્તવિકતા છે, 

બદલાશે સમય, સંજોગ એ વાસ્તવિકતા છે.


પડછાયો આપણો છે છતાંય આપણો નથી, 

રાત દિવસ એક છે છતાંય એક નથી. 


Rate this content
Log in