પડછાયા વળાવી દઉં
પડછાયા વળાવી દઉં
1 min
13.8K
હરરોજ તન ને સમજાવું છું
હું દરરોજ મન ને કંડારું છું
સમયને એ રીતે 'પી 'ઊ છું
તરસને કળ વળે તરસાઉંછું
અભય વચન ક્યાં મળે છે એમ
પંડ્યને પાકતું સમજાઉં છું
કર્મણે વાધિકા રસ્તે માં ફ્લેસુ
જીવું બંધને ભોજનમ ભૂખેસુ
સમય પોરો ખાસે પ્રમાણ લઇ
અવધિ પુરી થયે જણાવી દઉં
મને હવે એકલો જ રહેવાદે
જતે બધા પડછાયા વળાવી દઉં
