ઓઝલ
ઓઝલ
1 min
420
આંખોના આંસુઓના
"ઓઝલ" થયા અને
કાજળ ફેલાયુ આંખની
ધારે ધારે...
શિયાળાની ફૂલ ગુલાબી
ઠંડીમાં થરથરતાં હોઠોનો
સ્પર્શ,ઠંડી હવાના શિશકારામાં.....
એ શિશકારા દબાઈને રહી ગયા.