નવરાત્રીના નવદુર્ગાના નવ નવ સૌમ્ય સ્વરૂપ

1 min
40
નવરાત્રીના નવદુર્ગાના નવ નવ સૌમ્ય સ્વરૂપ
દરેક રૂપની મહિમા અનોખી
ચંદ્રઘંટા તૃતીય રૂપ તમારો
દિવ્ય શક્તિ તમારી
અસ્ત્ર શસ્ત્ર વિભૂષિત તમારા
દર્શન અલૌકિક તમારા
સ્વરૂપ કલ્યાંકારી તમારો
અર્ધચંદ્ર ઓળખ તમારી