STORYMIRROR

Ajit Chavda

Others

3  

Ajit Chavda

Others

નવરાત્રિ

નવરાત્રિ

1 min
13.6K


આવી ઉમંગ સાથે આ નવલી નવરાત્રિ,

લાવી સ્ત્રીશક્તિનો સાથ આ નવલી નવરાત્રિ.


કુમકુમ તિલક સંગ સ્ત્રી કેરું સન્માન કરજો,

ગબ્બરના ગોખે માનો ગરબો માંડી રમજો.


મન મૂકી ગરબાનો આનંદ માણજો,

કોઈ નારી કેરું અપમાન ન કરજો.


સોળે શણગાર સજાવવા આવી આ નવલી નવરાત્રિ,

સૌના હૈયાને થનગાનાવવા આવી આ નવલી નવરાત્રિ.


જાળવી ગરિમા સંસ્કૃતિની રમજો આ નવરાત્રિ,

મા અચૂક આવશે રમવા આ નવલી નવરાત્રિ.


Rate this content
Log in