STORYMIRROR

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

નસીબ

નસીબ

1 min
13.9K


મારી ડાળી એ ડાળીએ વસંતમાંથી

પાનખર કયારે પાંગરી ગઈ ?


 હસતી રમતી એ કયારે સૂમસામ થઈ ગઈ

એને ખુશ થવાનું શુ નસીબમાંજ નથી ?


એની ડાળી એ ફૂટેલ કૂંપળો પણ

અનાયસે કરમાઈ ગઈ


મૌન ભિતર જ ધરબાઈ ગયુ

કંઈ કહેતા કહેતા જ હંમેશ માટે વિલિન થઈ ગયુ


Rate this content
Log in