નોરતાની નવલી રાતે
નોરતાની નવલી રાતે
1 min
27.5K
સખી તારી યાદ આવે
નોરતાની નવલી રાતે
રાસ ગરબાની રમઝટ યાદ આવે
ગરબાને કાજ આજ ગરબો પેટાવયો
રાતની રાહમા દિવસ ચપટીમા પસાર થાય.
આજ ગગનથી ચંદન ઢોળાઇ
આજ ગગનથી કેસર ઢોળાઇ
સૈયર મોરી મને આસોના ભણકારા થાય
કોઈ આવતુ ક્ષિતિજથી પરખાય રે
આછા આછા ચાંદનીના ચમકારા થાય
મને "સખી" યાદ તારી આવી જાય
