STORYMIRROR

Kausumi Nanavati

Others

3  

Kausumi Nanavati

Others

નમો નમો નર્મદે

નમો નમો નર્મદે

1 min
14K


સુખદામ્ વરદામ્ માત નર્મદે

પવિત્ર જળ ભરી દે. નમો નમો...


વિંધ્યાચળ નંદિની જળ પ્રવાહિની

પ્રથિત ભારતખંડે તું પ્રવહી

અવિરત જલ વર દે. નમો નમો...


ગુર્જર દેશની દેવી ગર્વિતા

શ્રદ્ઘા, ભક્તિ, શક્તિ દાતા

રુષિ મુનિ તં વંદે. નમો નમો...


ચારુદર્શિતા, શ્વેત, હરિતા

રેવા તટ વિસ્તાર વિહિતા

સદભાગ અમ કરી દે. નમો નમો...


Rate this content
Log in