STORYMIRROR
નમણી નાર
નમણી નાર
નમણી નાર
નમણી નાર
ગરગડી સહારે સીંચે નીર
નાર નીચી ને નમણી
ચંચળ આંખો અણીયાળી
ને નાસિકા પર નથણી
તર્જનીના નખથી સંવારે
કેશ લટ ઘુઘરયાળી
સુંદરતા ને સુંદર કરનાર
કેવો હશે વનમાળી ?
More gujarati poem from Tirth Soni "Bandgi"
Download StoryMirror App