નજરાણું
નજરાણું
1 min
13.9K
લીલું પાન આજ બળીને ખાખ થઈ ગયુ.
ના રહી રાખ કે ના ઊઠી આગ
બસ બળીને ભસ્મ થઈ ગયું
હતા સબંધો જાણે બરફ જેવા
જાણે પળવારમાં પાણીના
પરપોટા સમ રહી ગયાં.
સૂની આ જિંદગી ..સૂની આ યાદો..
જીવન નુ નજરાણું બની ગયુ.
