STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

નિશાની

નિશાની

1 min
132

આમજ નિશાનીઓ રહી જાય છે,

હૈયામાં વાગેલા ઘા એમ રહી જાય છે,


વિચારી પગલાં પાડયાં તોય નિશાની છે,

પણ હવે જિદ્દ પકડી રાખે શું ફાયદો છે,


ચાહવું એ તો મનની ભાવના હોય છે,

પ્રેમમાં આવી ખોટી જિદ્દ ક્યાં હોય છે,


ભાવભર્યું હૃદય પવિત્ર ને નિખાલસ છે,

ખોટાં ગલતફહેમીનાં પડદાં કરે છે,


નિઃસ્વાર્થ સંબંધ નિભાવવાની આદત છે,

સાબિતીઓ માંગીને શંકા કેમ કરે છે,


આવી તારી નિશાની સાચવી શું કામ છે,

જ્યાં વફાદારી પર જ તને શંકાઓ છે.


Rate this content
Log in