STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

નદી

નદી

1 min
485

નદી આપણી માતા છે અને જીવન જરૂરી છે, 

જિંદગી જીવવા માટેનું અનિર્વાય અંગ છે. 


એના મીઠા નીરથી અજબ શક્તિ મળે છે, 

ધરતીને ઈશ તરફથી મળેલી અણમોલ ભેટ છે. 


એના વગર જીવનમાં અંધકાર છે, 

જીવવા માટે ઉર્જાનો એક સ્ત્રોત છે. 


પશુ, પક્ષી, પ્રાણી માત્રને ઉપયોગી છે, 

જન જીવન એના વિના અંધકારમય છે. 


ભાવના બની વહેવું આમ જ ઉપયોગી થઈ, 

સકલ સૃષ્ટિના કલ્યાણ માટે જીવન ધર્યુ ઉપયોગી થઈ.


Rate this content
Log in