નડવાનુ બંધ કરો
નડવાનુ બંધ કરો
1 min
186
અમે અમારી રીતે જીવીએ છીએ,
હવે તો નડવાનું બંધ કરો.
અમે જુઠ્ઠું બોલી છેતરપિંડી નથી કરતાં
હવે તો નડવાનું બંધ કરો.
અમે ભલા ને અમારું કામ ભલું,
હવે તો નડવાનું બંધ કરો.
ભાવના સરળતાથી રહીએ છીએ,
હવે તો નડવાનું બંધ કરો.
અમને નિંદારસ ગમતો જ નથી,
હવે તો નડવાનું બંધ કરો.
