નડે છે
નડે છે
1 min
13.8K
હર એક પળે લાચારી નડે
ભરી શરમ બસ એજ નડે
નહોતી જરુર જોવાની સપના
આંખ મળી ગઈ એજ નડે
અમથી નથી થઈ ભેળસેળ
લડી રહી છે દુનીયા એજ નડે
નહોતુ કાંઈ ઓછુ શુ જરુર પડે
છતા પણ કેવી લાલસા જો નડે
ક્યાં હતો એકલો હતો ભીડમાં
પડે પરછાઈ બસ એજ નડે
થઈ વેળા વિખુટા પડવાની
મળી ક્યાં સરખી નજર એ નડે
