STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Tragedy Inspirational

3  

Jaya. jani. Talaja."jiya"

Tragedy Inspirational

નારીનું અસ્તિત્વ

નારીનું અસ્તિત્વ

1 min
391

દેખાતો પડખું ફરતાં, પાછો એ પડછાયો.

થયા વર્ષ પાંચને, પ્રશ્ન પાછો એ છવાયો.


મનમાં મુંઝાયો ને એ યાદમાં જકડાયો.

આવ્યો અવાજ આત્માનો, ને હું ખચકાયો.


અબળા પર, તારો નીજ સ્વાર્થ દેખાયો.

પત્ની પ્રભુનું રૂપ એમાં રબ કેમ ન દેખાયો ?


ત્રાસ,આતંકવાદ ને રેપથી સંસાર જોખમાયો.

સ્ત્રીના અસ્તિત્વમાં ભૂચાલ આવ્યો.


છે, ગાય,ચકલી,ને સ્ત્રી વિહોણી ધરા.

છે, પ્રહાર નારી ના અસ્તિત્વ પર,


વિચાર કરો જરા,

ઉઠો,જાગો સમાજ સેવકો હવે,

બેટી ને બચાવો તો ખરા !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy