Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rathod jagruti "krushna"

Inspirational

3  

Rathod jagruti "krushna"

Inspirational

નારી કદી ન હારી

નારી કદી ન હારી

1 min
168

પરિવાર નામક સંસ્થાની એ છે સફળ સંચાલક,

રાખે સૌનું ધ્યાન હો એ પતિ, વડીલ કે બાળક !

વહેલી સવારથી શરુ થતી વિણવેતન નોકરીયા,

માથે લઈને ફરતી સદા જવાબદારીની ટોકરીયા !

હોય ઘરનું કે હો બહારનું સૌ કામ દોડીને કરતી,

વ્યવહારમાં સમયે પહોંચીને હાજરી એ ભરતી !

ઘર અને ઓફીસ વચ્ચે પણ સંતુલન જાળવતી,

સૌને સૌનો સમય સાચવીને બરાબર ફાળવતી !

ગૃહિણી બનીને નારી બને ઘરનો ખરો આધાર,

પરિવારજનો સૌ રહેશે એનાં સદાને કરજદાર !

Rate this content
Log in