નાનકડો સૈનિક
નાનકડો સૈનિક
1 min
156
હું સૈનિક છું નાનકડો
ભારતમાં નો લાડકડો..હું સૈનિક
આહા..આ.. હાહાહા..
ખાખી વર્દી મારી શાન
ધ્વજ તિરંગો છે અભિમાન..ખાખી..
આહા.. આ..હાહાહા....હું સૈનિક
સરહદ પર હું લડવા જઉં
દુશ્મનો ઊગતાં જ ડામી દઉં.. સરહદ..
આહા.. આ..હાહાહા....હું સૈનિક
માત પિતાને હું કરું નમન
દેશને સોંપ્યું મારું જીવન..માત પિતાને..
આહા.. આ..હાહાહા....હું સૈનિક
માતૃભૂમિ પર અર્પણ થઉં
માં ના ખોળે પોઢી જઉં.. માતૃભૂમિ..
આહા.. આ..હાહાહા....હું સૈનિક
