નાલોશી ભરી હાર
નાલોશી ભરી હાર
1 min
153
નામોશીભરી હારનું દુઃખ થાય છે,
વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે,
વખાણેલી ખિચડી દાઢે વળગી ગઈ છે,
જાહેરખબરમાં ચમકવું એ શાન ગણે છે,
હવાનો ફુગ્ગો ટક્કર ઝીલી શકયો નહીં,
ટીમના પ્રદર્શનમાં કંઈ દમ હતું જ નહીં,
દશેરાના દિવસે ઘોડો દોડયો જ નહીં,
જીત માટે મરણિયો પ્રયાસ થયો નહીં,
ભાવના ભારતીય જનતા નિરાશ બની,
આશા સૌની આજે તો નિરાશા બની.
