My Diary Day 10 - ૩ એપ્રિલ ૨૦૨
My Diary Day 10 - ૩ એપ્રિલ ૨૦૨

1 min

12K
પ્રિય ડાયરી,
ફ્રાયડે એટલે હંમેશા રાહમાં રહેતો,
અઠવાડિક કામનો છેલ્લો દિવસ રહેતો,
આજે તો શીખી નવી રેસિપી,
મને પણ આવડે છે ભાતભાતની,
નવી નવી વાનગીઓ બનાવી,
શીખ્યો કંઇક નવું કરાવી,
જ્યારે જરૂર પડશે ત્યારે,
જમવાનું આવડશે ત્યારે,
ભૂખ્યા નહિ રહેવું પડે,
એવો આ દિવસનો સાથ નીવડે.