STORYMIRROR

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

મૂંઝવણ

મૂંઝવણ

1 min
213


મીઠી છે મૂંઝવણ

કડવાશ છે મનમાં


દુઃખનો દરિયો

દુઃખી છે સરિતા


નથી કોઈ કિનારો

નથી કોઇ આરો


જિંદગીની આંટીઘૂંટી

છતાંય વળગણ છે


અટકી જા હવે અહીંથી

બસ દુઃખ જ દુઃખ છે


સમજી જા જીવ આ દુનિયા

દોરંગી રોજ બદલાય રંગ


અંદર થી અલગ બહારથી અલગ

સમજાય તો સમજી જા.


Rate this content
Log in