મુહબ્બતની સફર
મુહબ્બતની સફર
1 min
13.3K
મુહબ્બતની સફર સુંવાળી હોતીનથી
પગ મૂક્યોઅગર એના કળણમા ભૂલથી
સંવેદનાને નકારવુ જરાયે સહેલુ નથી
મળીજાય અગર દીલથી દીલનો તાર તો
બીજી કોઈ વાતનું એમાં સ્થાન હોતું નથી

