મતદાન
મતદાન
1 min
209
મતદાન કરવો એ આપણો અધિકાર છે,
મતદાન એ સૌથી ઉત્તમ દાન છે.
આજે ઉત્સવ આવ્યો, આપો મતદાન,
લોકશાહીનાં હિતમાં કરીએ આજે મતદાન.
ભેદભાવ ભૂલીને કરીએ મતદાન,
હક્કદાર છીએ આપો આજ મતદાન.
ફરિયાદ ભૂલી જઈ કરીએ રૂડું મતદાન,
જાગૃત નાગરિકની ફરજ રૂપે કરીએ મતદાન.
ભાવના ગમતાં નેતાને ચૂંટવા કરીએ મતદાન,
લોકશાહીનું ઋણ ચૂકવવા કરીએ જરૂર મતદાન.
