મરણ સૌને ભુલાવે ભાન
મરણ સૌને ભુલાવે ભાન
1 min
27.5K
તોફાન પરચો બતાવી હસ્તીત્વ ભુલાવે
હવાઓ દશે દિશાએ ભમી ચક્રાવે ચડે છે
એવા લખાય અહેવાલ ભાન કફન વિષે
આમેય ક્યાં કોઇ સ્મશાનમાં ઘર બોધે છે
કાષ્ટ વગરની અગ્નીએ જીવતે જીવ મરે
મરવાને સન્સારીને ખુદનાં ઘર હોય છે
સ્મશાન-કબ્રસ્થાન, મડ્દાં બાળવા દાટવાને
જીવતો નર અમર મરેલો સૌ ભાન ભુલાવે છે
મરણ ભુલવાની છેલ્લી પ્રક્રિયા જીવને અહીં
માર્યા પછી વાવડ ન મળવા ઈશ્વરીય વાણી છે
