મોતની ઝોળી પાળી
મોતની ઝોળી પાળી
1 min
13.8K
આ ગજબની ચાલ સમયે ચાલી
મરવાના રણનું આવરણ પાળી
બચ્યું મઝધારનું નાંવ કિનારે ડૂબે
એમ કર્ણને શ્રાપ અંત સમયે નડે
જુઓ કુપળો અવિરત અવાજ કરે
પ્રભુ તારી લીલાસમાં સુકાં પાન ખરે
ઝીણું ઝીણું દળાઈ સંકેલાય લોટ
ઘંટીએ પીસાય ખાણાની વાનગી
ભાવ ભોગવ્યા પછીના અભાવ
દર્દના દેવામાં ડુબાડતો રહે ઘાવ
આ ગજબની ચાલ સમયે ચાલી
મરવાના રણનું આવરણ પાળી
અજોડ સમયનો સાથ મોતને
ચરણને ચાલવા રસ્તા ખુલ્લા
