મોંઘુ
મોંઘુ
1 min
113
સોના, ચાંદી કરતા મોઘું શું,
ચેહર મા નું નામ,
હીરા, મોતી કરતા મોંઘુ શું,
ચેહર મા નું નામ સ્મરણ,
કિંમતીમાં કિંમત શું,
ચેહર મા નું નામ સ્મરણ,
સૌથી સુખદાયી વસ્તુ શું,
ચેહર મા નું નામ સ્મરણ,
દુનિયામાં અણમોલ ખજાનો શું,
ચેહર મા નું નામ સ્મરણ,
ભાવના જીવથી અદકેરું શું,
ચેહર મા નું નામ સ્મરણ,
રત્નોની ખાણથી વધુ કિંમતી શું,
ચેહર મા નું નામ સ્મરણ.
