STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મનથી માળા

મનથી માળા

1 min
153

મનથી રટાય ચેહર મા ની માળા,

એ થકી જ જીવન રહે છે હૂંફાળા,


દિલમાં જલવો ચેહરની જ્યોતિ,

એ થકી જ જીવનમાં મળે મોતી,


ગોરના કૂવે આવીને દર્શન કરજો,

એ થકી જ ભાવનામય બનજો,


કદમ તો ચેહર મા નાં રસ્તે ચાલે છે,

એ થકી જ જીવનમાં લહેર થાય છે,


ભક્તિ ભાવનો ક્યાં દેખાડો કરાય છે,

અદ્રશ્ય એ વિશ્વાસનો સેતુ સમાન છે.


Rate this content
Log in