મનમાં વિચાર
મનમાં વિચાર
1 min
135
મનમાં વિચાર ચેહર મા નો હોય છે,
કરાવે સારાં કર્મ એ પ્રેરણા આપે છે,
મથો કેટલું ત્યારે ચેહર મા મળે છે,
ગોરના કૂવે મળીશું ચેહર મા બેઠાં છે,
દર્શન માત્ર કરવાથી દુખડા હરી લે છે,
શ્રધ્ધા રાખનાર સૌને ચેહર ઉગારે છે,
ભાવના અહીં કોઈ ભેદભાવ વિના છે,
અહીં ભક્તિનો માહોલ જુદો જ છે,
ના માનો તો એકવાર આવીને જુઓ,
ગોરના કૂવે ચેહર મા પરચા પૂરે જુઓ.
