STORYMIRROR

Shaurya Parmar

Others Inspirational Classics

2  

Shaurya Parmar

Others Inspirational Classics

મને મારી આંખોથી જોવા દો

મને મારી આંખોથી જોવા દો

1 min
2.3K


મને મારી આંખોથી જોવા દો,

કોઈ જોવડાવે એમ નથી જોવું,

ચશ્માં પેહરીને જીવન નથી ખોવું,

રડીને આંખો મારી ધોવા દો... મને મારી આંખોથી જોવા દો

આંખો ધોવાશે ને ચોખ્ખું દેખાશે,

ચોખ્ખું દેખાશે ને સાચું સમજાશે,

મને મારા હાટુ રોવા દો... મને મારી આંખોથી જોવા દો

સાચું સમજાશે, નવું વિચારાશે,

નવું વિચારાશે, અનોખું સર્જાશે,

નવા સપના મને જોવા દો... મને મારી આંખોથી જોવા દો,

મને મારી આંખોથી જોવા દો.


Rate this content
Log in