STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મને લાગી લગન

મને લાગી લગન

1 min
217

મને લાગી લગન ચેહર માતની રે,

હૈયામાં વસી મૂરત ચેહર માની રે,


હવે નથી પડી દુનિયાદારીની રે,

મને ચેહરની એવી લગન લાગી રે,


મારે જીવવું ચેહર તારાં ભરોસે રે,

સઘળું છોડીને બેઠાં તારાં વિશ્વાસે રે,


દુનિયા છોને વાતો કરતાં મને નથી પરવા

ગોરના કૂવે રવિવાર પ્રેમથી મારે ભરવા,


ભાવના હવે તો ઉપાધિ સઘળી છોડી રે,

શ્રદ્ધાથી માથું ચેહર ચરણોમાં ઝૂકાવ્યું રે.


Rate this content
Log in