મન મેળાપ
મન મેળાપ
1 min
200
મન મેળાપ વગર જીવન બેકાર છે,
મન મેળાપ થકી જીવનમાં ઉજાસ છે,
મન મેળાપ હોય તો સંસાર સરળ રહે છે,
મન મેળાપ થકી જ સંસાર રથ મહેંકે છે,
મન મેળાપ વગર જિંદગી દોઝખ બને છે,
મન મેળાપ થકી ભાવનાત્મક જોડાણ બને છે,
મન મેળાપ માટે એકમેકમાં સહનશક્તિ જરૂરી છે,
મન મેળાપ થકી એકમેકને અનુરૂપ થવાય છે,
મન મેળાપ કરવા જતું કરવાનો ભાવ જરૂરી છે,
મન મેળાપ એકબીજાની સમજણથી થાય છે.
