મમતાળુ ચેહર મા
મમતાળુ ચેહર મા
1 min
214
આ જગતમાં જાગતી જ્યોત દેવી છે,
કળિયુગમાં ચેહર મા ગહન સત્ય છે,
આ દુનિયામાં મમતાળુ ચેહર મા છે,
બાળકોનાં દુઃખ દૂર કરવા વાયુવેગે આવે છે,
જીવનમાં ડગલે પગલે સહાયતા કરે છે,
ભાવનાભર્યા ભાવથી વ્હારે ચઢે છે,
અમી નજર કરીને ભક્તો પર મહેર કરે છે,
ચેહર મા શ્રધ્ધા રાખો એવાં ફળ આપે છે,
દિલથી ભજો મળશે ચેહર મા એ સત્ય છે,
ચેહર મા અંતરનાં ઓરતાં પૂર્ણ કરે છે.
