STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મમતા

મમતા

1 min
139

મા ની મમતાની ધારા વહે છે,

ચેહરની આંખમાંથી અમી ઝરે છે,


દયાળુ દેવી દયા કરે છે,

ચેહર મા સદાય મહેર કરે છે.


ભાવના જોઈ મા રાજી થાય છે,

ચેહર મા ભકતોની સહાય કરે છે.


Rate this content
Log in