STORYMIRROR

Meena Mangarolia

Others

2  

Meena Mangarolia

Others

મકરસંક્રાંતિ

મકરસંક્રાંતિ

1 min
13.9K


સહેજ ભીંની ભીંની સહેજ નમકીન નમકીન,

લાગણી તો દિલ ની ચંચળ ચંચળ, 

ઈચ્છા ઓ તો અનંત છે કંઈક 

અધૂરી કંઈક મધૂરી.

વહાલ વરસાવતુ કોઈ સગપણ મળી જાય કડવા લિમડામાં પણ મીઠું ગળપણ મળી જાય,

આજની મધુરતા જ કંઈક અલગ અલગ, તુ તારે ધાબે, હુ મારા ધાબે,

પણ લાગણી ના સૂર એક છે.

હું આપણા નામે  ઉડતો પતંગ મોકલું,

તું મોકલ દિલ નો દરિયો,

તું જો મોકલે સ્નેહ મિલનની દોરી તો હુ લપેટવા મોકલુ દિલ ની ફીરકી


Rate this content
Log in