મજાકિયા
મજાકિયા
1 min
150
મજાકિયાનું જીવન તો છે મજાક,
એમને બધેય લાગે છે મસ્તી મજાક,
વાત વાતમાં ગમે તેવી મસ્તી મજાક,
મજાકિયાને ખાતાં પીતાં પણ મજાક,
વિયોગ હોય કે મિલન એમાંય મજાક,
રણ હોય કે દરિયો ત્યાં પણ મજાક,
કોઈને છોડે નહીં આ મજાકિયા લોકો,
ભાવનાઓની પણ મજાક કરે છે લોકો,
ગૂંચવાઈ જવાય એવી એવી કરે મજાક
સંબંધોમાં તિરાડ પડાવી દે એવી મજાક.
