Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purnendu Desai

Inspirational

3  

Purnendu Desai

Inspirational

મિત્ર

મિત્ર

1 min
102

મિત્રતાનો કોઈ એક દિવસ ન હોય, એ હોય તો, આજીવન જ હોય.

યાદ કરવી પડે એ મિત્રતા કેવી, હરપળે હાજર તો એ જ હોય.

વિચારો હોઈ શકે જુદા, મનથી તો તાંતણે

લાગણીના, બંધાયો એ જ હોય.

સક્ષમ ન હોય કોઈ રીતે છતાં, અણીના સમયે ઊભો તો એ જ હોય,

શક્ય છે સહમત ન હોય તમારી દરેક બાબતમાં એ છતાં,

એવું બને કે એ બાબતે, તમારાથી પણ વધુ પ્રયત્નો કરતો તો એ જ હોય.

પ્રત્યક્ષ હોવું જરૂરી નથી 'નિપુર્ણ' એનું, એ મનમાં તો બેઠો જ હોય,

એ લડે કે ન લડે, જીતને તમારી સુનિશ્ચિત, કરતો તો એ જ હોય.

Rate this content
Log in