મિક્ષ્ચર
મિક્ષ્ચર
1 min
243
હાઈકુ
( પ ~ ૭ ~ ૫)
૧)લાડલી તને
વહાલ અઢળક
કરું દિલથી.
તાનકા
(૫~૭~૫~૭~૭)
૨) લાડકવાયી
આધાર તું અમારો
વહાલ સાથે
લક્ષ્મી રૂપે પધારી
જિંદગી અજવાળી.
સાયજીકી
(૬~૪~૨~૮)
૩)જિંદગી અમારી
બની આવી
લક્ષ્મી
વહાલથી નવાજીએ.
