STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મિક્સર

મિક્સર

1 min
157

એવી ઘસીને ના પાડી દીધી,

આરપાર નીકળી ગઈ,


આખો દિવસ આમતેમ ફરતા

ને બગીચામાં બાંકડો તોડતાં,


ધારદાર બે શબ્દો થકી

આ જીવ ગભરાઈ ગયો,


આમતેમ સહારો શોધ્યો

પણ આસપાસ કંઈ ન મળ્યું,


એ ઘસીને ના પાડી દીધી

ધારદાર ઉકળાટ કાઢ્યો,


ભાવના કચવાટ ફેલાયો

કશુંય બચ્યું નહીં,


હવે નથી સમજાતું

બધું ખાલી ખાલી,

ચારેકોર શૂન્યવકાશ છવાયો,


પળો પળમાં લૂંટાઈ ગઈ

ને રહી ગઈ એકલતા

ને ખાલી ચાર વાતો.


Rate this content
Log in